પ્રજ્ઞાશાળા કેશરડી,તાલુકો-બાવળા,જી-અમદાવાદ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
પ્રજ્ઞા શાળા કેશરડી દ્વારા તારીખ - ૨૯/૦૩/૧૪ ના રોજ મુખપત્ર નું વિમોચન કરવામાં આવ્યું છે.જે આપ દર્પણ નામના પેજ પરથી ડાઉનલોડ કરી શકશો.-આભાર

તિથિ ભોજન


સ્વ.પુંજાભાઈ સોમાભાઈ પટેલના સ્વર્ગવાસની તિથિ રૂપે તિથિભોજન હસ્તે શ્રી ઈશ્વરભાઈ પુંજાભાઈ તથા શ્રી દિનેશભાઈ પુંજાભાઈ                                                             તારીખ - 17/03/2012

 સ્વ.કિરણકુમાર જગદીશભાઈ મકવાણા દેવલોક પામતા તિથીભોજન આપતા તેમના પિતા શ્રી જગદીશભાઈ , કાકા શ્રી રાજુભાઈ.                                                તારીખ - ૨૬/૦૯/૨૦૧૨