પ્રજ્ઞાશાળા કેશરડી,તાલુકો-બાવળા,જી-અમદાવાદ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
પ્રજ્ઞા શાળા કેશરડી દ્વારા તારીખ - ૨૯/૦૩/૧૪ ના રોજ મુખપત્ર નું વિમોચન કરવામાં આવ્યું છે.જે આપ દર્પણ નામના પેજ પરથી ડાઉનલોડ કરી શકશો.-આભાર

પ્રજ્ઞા ફોટો

   TEAM PRAGNA KESARADI

 શ્રી તૃષાબેન,શ્રી ભાવનાબેન,શ્રી નિલમબેન,શ્રી મેહુલભાઈ

                 પ્રજ્ઞા કાર્યક્રમ અંતર્ગત યોજેલ ચિત્ર-સ્પર્ધામાં ચિત્ર દોરવામાં વ્યસ્ત ધો-2 નો વિધાર્થી આર્યન

                       પ્રજ્ઞા કાર્યક્રમ અંતર્ગત યોજેલ ચિત્ર-સ્પર્ધામાં ચિત્ર દોરવામાં વ્યસ્ત બાળકો

               જીવનશાળા કેશરડી,તા-બાવળા,જિ-અમદાવાદ આયોજીત ધોરણ - 1 અને 2 ની પરીક્ષા
                સને - 2010/11 માં ધોરણ - 1 ની યોજવામાં આવેલ પરીક્ષામાં પરીક્ષા આપતા બાળકો

                     YEAR - 2012/13
 ઉત્તરાયણ  નિમિત્તે પતંગ બનાવવાની પ્રવૃત્તિ કરતા ધોરણ - ૨ ના વિદ્યાર્થીઓ 
-----------------------------------------------------------------------------------------------------------

અંગ્રેજી  શિક્ષણ ધોરણ - ૨