જીવન શાળા કેશરડીના મુખપત્ર "દર્પણ" નું વિમોચન તારીખ - ૨૯મી માર્ચ ૨૦૧૪ના રોજ બી.આર.સી.ભવન બાવળા ખાતે માનનીય તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી બી.જે.મકવાણા સાહેબ , તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી બળવંતસિંહ ગોહિલ,બી.આર.સી. શ્રી નરેન્દ્રભાઈ ઝાલા,સંઘના પ્રમુખ શ્રી બચુભાઈ,મંત્રી શ્રી હરેશભાઈ પરમારના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું.
જીવનશાળા કેશરડી બાવળા તાલુકાની મુખપત્ર પ્રકાશિત કરનારી પ્રથમ શાળા થવા બદલ ગૌરવ અનુભવે છે.
૧. દર્પણ - જાન્યુઆરી - ફેબ્રુઆરી - માર્ચ ૨૦૧૪ (પ્રથમ અંક)
૨. દર્પણ - એપ્રિલ - મે - જુન ૨૦૧૪ (દ્વિતીય અંક)
3. દર્પણ - જુલાઈ - ઓગસ્ટ- સપ્ટેમ્બર ૨૦૧૪ (ત્રીજો અંક)
૪

૫. દર્પણ - જાન્યુઆરી - ફેબ્રુઆરી - માર્ચ ૨૦૧૫ (પાંચમો અંક)
6. Darpan - April to June 2015
7. દર્પણ - જાન્યુઆરી થી માર્ચ ૨૦૧૬
8. દર્પણ - ઓક્ટોબર થી ડીસેમ્બર 2016
9 January to March 2017
૧૦. દર્પણ - એપ્રિલ ૨૦૧૭ થી ડીસેમ્બર ૨૦૧૭
11. દર્પણ - જાન્યુઆરી થી માર્ચ ૨૦૧૮


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો