પ્રજ્ઞાશાળા કેશરડી,તાલુકો-બાવળા,જી-અમદાવાદ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
પ્રજ્ઞા શાળા કેશરડી દ્વારા તારીખ - ૨૯/૦૩/૧૪ ના રોજ મુખપત્ર નું વિમોચન કરવામાં આવ્યું છે.જે આપ દર્પણ નામના પેજ પરથી ડાઉનલોડ કરી શકશો.-આભાર

રમતોત્સવછબાસર પ્રાથમિક શાળામાં યોજાયેલ સી.આર.સી. કક્ષાના રમતોત્સવમાં કબડ્ડીમાં કેશરડી પ્રા.શાળાની વિદ્યાર્થીની વર્ષા મકવાણા

 છબાસર પ્રાથમિક શાળામાં યોજાયેલ સી.આર.સી. કક્ષાના રમતોત્સવમાં  કેશરડીની કબડ્ડીની ટીમ(કન્યા)

 છબાસર પ્રાથમિક શાળામાં યોજાયેલ સી.આર.સી. કક્ષાના રમતોત્સવમાં ટોસ ઉછાળતા દહેગામડા પ્રાથમિક શાળાના શ્રી મહેશભાઈ ચૌધરી સાહેબ તથા સ્થાનિક શાળાના શ્રી વિપુલભાઈ સાહેબ
 છબાસર પ્રાથમિક શાળામાં યોજાયેલ સી.આર.સી. કક્ષાના રમતોત્સવમાં કબડ્ડીની ટીમ(કુમાર)
છબાસર પ્રાથમિક શાળામાં રમતોત્સવું મોનિટરીંગ કરી રહેલા સી.આર.સી.કો.ઓ.શ્રી ભયરામભાઈ સાહેબ તથા તેમની બાજુમાં શ્રી સમીરભાઈ સાહેબ


RAMTOTSAV - 2013/14