પ્રજ્ઞાશાળા કેશરડી,તાલુકો-બાવળા,જી-અમદાવાદ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
પ્રજ્ઞા શાળા કેશરડી દ્વારા તારીખ - ૨૯/૦૩/૧૪ ના રોજ મુખપત્ર નું વિમોચન કરવામાં આવ્યું છે.જે આપ દર્પણ નામના પેજ પરથી ડાઉનલોડ કરી શકશો.-આભાર

અધિકારીશ્રીઓની મુલાકાત

જીવનશાળા કેશરડીમાં પધારેલ માનનીય કમિશ્નર સાહેબશ્રી(શિક્ષણ) નું સ્વાગત કરતાં માનનીય જિ.શિ.અ.શ્રી જોશી સાહેબ                                                                                                                                                                                  તારીખ - 30/11/11


પ્રવેશોત્સવ - 2011 કાર્યક્રમમાં જીવનશાળા કેશરડીમાં પધારેલ માનનીય મામલતદાર સાહેબશ્રીને કુમ-કુમ તિલક કરતી કેશરડી શાળાની બાળા


      ૨૫ મી જાન્યુઆરી ના રોજ કેસરડી શાળા માં પધારેલ લાયઝન ઓફિસર શ્રી કિશોરભાઈ સાહેબ 


 શ્રી કિશોરભાઈ સાહેબ નું સ્વાગત કરતા સરકારી માધ્યમિક શાળાના શિક્ષક શ્રી મનોજભાઈ ઠાકોર 


શ્રી  કિશોરભાઈ સાહેબ ને મોમેન્ટો અર્પણ કરતા અમારા સી આર સી શ્રી ભયરામભાઈ પ્રજાપતી


કેસરડી  ખાતે આવેલા જોધલ્પીર મંદિરમાં દર્શન કરતા શ્રી કિશોરભાઈ સાહેબ

  પરમ પૂજ્ય શ્રી જોધાલપીર દાદા ની સમાધી ના દર્શન કરતા શ્રી કિશોરભાઈ સાહેબ