પ્રજ્ઞાશાળા કેશરડી,તાલુકો-બાવળા,જી-અમદાવાદ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
પ્રજ્ઞા શાળા કેશરડી દ્વારા તારીખ - ૨૯/૦૩/૧૪ ના રોજ મુખપત્ર નું વિમોચન કરવામાં આવ્યું છે.જે આપ દર્પણ નામના પેજ પરથી ડાઉનલોડ કરી શકશો.-આભાર

વાલી સંમેલન

જીવનશાળા કેશરડીમાં તારીખ - ૦૫/૦૭/૨૦૧૪ ને શનિવારના રોજ વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યાં હતા.
દિવ્યભાસ્કરમાં પ્રકાશિત થયેલ વાલી સંમેલનની પ્રેસનોટ 
Vali Sanmelan - Date - 01/08/2015 Saturday      We have done a successfull parents metting on the date of 01/08/2015 in the presence of our BRC Shri Narendrabhai Zala. whole the meeting is on the projector so the new idea comes in the meeting. We are very thankful to CRC Shri Artiben and Shri Jallaluddin Vohra for technical benefits and off course our MDM Shri Fulajibhai for serve tea to parents. - Thank You.
ટિપ્પણીઓ નથી: