પ્રજ્ઞાશાળા કેશરડી,તાલુકો-બાવળા,જી-અમદાવાદ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
પ્રજ્ઞા શાળા કેશરડી દ્વારા તારીખ - ૨૯/૦૩/૧૪ ના રોજ મુખપત્ર નું વિમોચન કરવામાં આવ્યું છે.જે આપ દર્પણ નામના પેજ પરથી ડાઉનલોડ કરી શકશો.-આભાર

પ્રોજેક્ટ વર્ક


સામાજિક  વિજ્ઞાન વિષય અંતર્ગત ખેતરમાં વાવેલ પાક વિષે ખેતરની મુલાકાત લેતા ધો.૭ અને ૮ ના વિદ્યાર્થીઓ  તારીખ - ૧૭/૦૮/૨૦૧૨  - શુક્રવાર

 ખેતરની મુલાકાતે ગયેલા વિદ્યાર્થીઓને પાક અને ખેતી વિષે સમજાવતા ખેડૂત શ્રી ચમનભાઈ રાઠોડ 

પ્રોજેક્ટ કાર્ય અંતર્ગત મુલાકાત લીધેલ બાળકો 

ટિપ્પણીઓ નથી: