પ્રજ્ઞાશાળા કેશરડી,તાલુકો-બાવળા,જી-અમદાવાદ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
પ્રજ્ઞા શાળા કેશરડી દ્વારા તારીખ - ૨૯/૦૩/૧૪ ના રોજ મુખપત્ર નું વિમોચન કરવામાં આવ્યું છે.જે આપ દર્પણ નામના પેજ પરથી ડાઉનલોડ કરી શકશો.-આભાર

Our Innovationsસાપુતારા, જિલ્લો-ડાંગ(સ્કૂલ લીડરશીપ એકેડેમી) ખાતે માર્ચ - 2017માં યોજાયેલ રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેરમાં ICT નો ઉપયોગ QR CODE થી પ્રોજેક્ટ હેઠળ શાળાનું પ્રતિનિધિત્વ કરવાનો અવસર મળ્યો.
IIM AHMEDABAD Project Associates visit our school's on 26 June 2015 because our Newsletter  'Darpan' selected as a best Innovation.ટિપ્પણીઓ નથી: