ધોરણ - ૩, એકમ કસોટી અધ્યયન નિષ્પત્તિ વાઇઝ અને પ્રશ્ન વાઇઝ ગુણ પત્રક
શુક્રવાર, 15 જુલાઈ, 2022
સોમવાર, 20 એપ્રિલ, 2020
બુધવાર, 26 જૂન, 2019
મંગળવાર, 28 જૂન, 2011
Darpan - January to March 2019
દર્પણ - જુલાઈ થી સપ્ટેમ્બર ૨૦૧૮
શાળાની વિવિધ ઇનોવેટીવ પ્રવૃતિઓ બાયસેગ સ્ટુડીઓથી સમગ્ર અમદાવાદ જિલ્લાની શાળાઓ સુધી
દર્પણ - જુલાઈ થી સપ્ટેમ્બર ૨૦૧૮
We have organised a parent's meeting on the date of 01/08/2015 Saturday with the use of technology.
We have make a page for our newsletter so if you wish to get Darpan please like the page named Darpan.
IIM'S Associates visit our school's on the date of 26/06/2015 because our Newsletter 'Darpan' is Selected as a best Innovation .
શાળાના નવા ભવનના લોકાર્પણ પ્રસંગે માનનીય શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબના હસ્તે સન્માન
માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પી.એ.જલુ સાહેબને 'દર્પણ'નો વાર્ષિક અંક અર્પણ કરતાં
તારીખ -૧૩/૦૩/૨૦૧૫
સંદેશ અખબારમાં પ્રસિદ્ધ શાળાના વાંચનમેળાની પ્રેસનોટ
શુભેચ્છા સંદેશ
પ્રજ્ઞા અભિગમ અંતર્ગત પરિણામ પત્રક ટૂંક સમયમાં અમારી શાળાના બ્લોગ પર ઉપલબ્ધ થશે તો આપ અમારી શાળાના બ્લોગની મુલાકાત લેતાં રહેશો.
અમારી શાળામાં સતત ૨૦૦૭/૦૮ થી શાળા કક્ષાએ લેવામાં આવતી પરીક્ષા અને તે જ પરંપરા અનુસાર પ્રજ્ઞા વર્ગોમાં પણ લેવાતી પરીક્ષા સંદર્ભે શાળાની મુલાકાત લેતાં શ્રી ભીખુભાઈ વેગડા(બી.આર.સી.ધોળકા) અને શ્રી નરેન્દ્રભાઈ ઝાલા (બી.આર.સી.બાવળા)
જીવનશાળા કેશરડીમાં તારીખ - ૦૫/૦૭/૨૦૧૪ને શનિવારના રોજ ધોરણ- ૩ અને ૪ ના વિદ્યાર્થીઓના વાલી સંમેલનની પ્રેસનોટ દિવ્યભાસ્કરમાં પ્રકાશિત થઇ હતી.
દર્પણનો બીજો અંક પ્રકશિત થઇ ચુક્યો છે ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.
દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત થયેલ જીવન શાળા કેશરડીના મુખપત્રના વિમોચનનો અહેવાલ
માનનીય તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી બી.જે.મકવાણા સાહેબ,કે.નિ.શ્રી બળવંતસિંહ ગોહિલ,બી.આર.સી. શ્રી નરેન્દ્રભાઈ ઝાલા,તાલુકા સંઘના પ્રમુખ શ્રી બચુભાઈ,મંત્રી શ્રી હરેશભાઈ દ્વારા જીવન શાળા કેશરડીના મુખપત્ર દર્પણનું વિમોચન
ધોરણ - ૧ અને ધોરણ - ૨ માં તમામ ક્ષમતાઓ સિદ્ધ કરેલા બાળકોને અંગ્રેજી શિક્ષણ આપવામાં આવે છે.
ગુણોત્સવ - ધો.૧ અને ૨ માટે ઉપયોગી પત્રક
પ્રાથમિક શિક્ષકો બદલી બાબતનો સુધારાનો પરિપત્ર
Our School's Blog is Registered for New way of Learning to IIM - Ahmedabad. if our effort is excellent we will be awarded by the Department.
please log on to - http://teachersastransformers.org
Thank you
OUR SCHOOL IN A SIGHT OF SATELLITE
ગુરુવાર, 2 જૂન, 2011
સૃજનગીત
જ્ઞાન કે ઈસ પુન્ય પથ પર નવસૃજન કા સાથ હો.......(2)
હમ બઢે સબકો બઢાયે,એસા દૃઢ વિશ્વાસ હો.
જ્ઞાન કે ઈસ ......
જન્મભૂમિ કે લિયે હમ કુછ તો એસા કર ચલે
શારદે કે કમલ રજ મે જી ચલે યા મર ચલે
ખુદ બઢે,સબકો બઢાયે......(2)
ઐસા સાથી સાથ હો
જ્ઞાન કે ઈસ.......
સમય કેસે બીત જાયે,કુછ સમજ ના આયેગા
પાયેગા ના કુછ તો રાહી,બાદમે પછતાયેગા
જ્ઞાન કા દિપક જલા તું....(2)
જગમે તેરા નામ હો
જ્ઞાન કે ઈસ.......
મન મે હો જો ઈચ્છાશકિત,વો સફલ હો જાયેગા
અસમર્થ હો કોઈ કિતના, મેરુ પર ચઢ જાયેગા
સૃજન કર સબકો બઢા દે.....(2)
જ્ઞાન જ્યોતિ મશાલ કો
જ્ઞાન કે ઈસ.......
પ્રજ્ઞાગીત
બનીએ પ્રજ્ઞાવાન
આપણે બનીએ પ્રજ્ઞાવાન
પ્રજ્ઞા દ્વારા આપણા સૌનું
વિકસતું રહે જ્ઞાન .....(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
હળીમળીને શીખીએ સૌએ
અસહાય ના કોઈ ....
સૌ સંગાથે વધીએ આગળ
એ જ ખરું અનુષ્ઠાન ....(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
સોનું-ચાંદી-રૂપિયા-સત્તા
અઢળક હોય ભલે ને ...
જેની પાસે શિક્ષણ સાચું
એ જ ખરાં ધનવાન ...(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
જીવન સાર્થક બનતું એનું
ધ્યેય છે જેની પાસે ...
દ્રઢ નિશ્વયથી વધતાં આગળ
એ જ ખરાં બળવાન ...(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
-શ્રી પ્રકાશ પરમાર
હમ બઢે સબકો બઢાયે,એસા દૃઢ વિશ્વાસ હો.
જ્ઞાન કે ઈસ ......
જન્મભૂમિ કે લિયે હમ કુછ તો એસા કર ચલે
શારદે કે કમલ રજ મે જી ચલે યા મર ચલે
ખુદ બઢે,સબકો બઢાયે......(2)
ઐસા સાથી સાથ હો
જ્ઞાન કે ઈસ.......
સમય કેસે બીત જાયે,કુછ સમજ ના આયેગા
પાયેગા ના કુછ તો રાહી,બાદમે પછતાયેગા
જ્ઞાન કા દિપક જલા તું....(2)
જગમે તેરા નામ હો
જ્ઞાન કે ઈસ.......
મન મે હો જો ઈચ્છાશકિત,વો સફલ હો જાયેગા
અસમર્થ હો કોઈ કિતના, મેરુ પર ચઢ જાયેગા
સૃજન કર સબકો બઢા દે.....(2)
જ્ઞાન જ્યોતિ મશાલ કો
જ્ઞાન કે ઈસ.......
પ્રજ્ઞાગીત
બનીએ પ્રજ્ઞાવાન
આપણે બનીએ પ્રજ્ઞાવાન
પ્રજ્ઞા દ્વારા આપણા સૌનું
વિકસતું રહે જ્ઞાન .....(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
હળીમળીને શીખીએ સૌએ
અસહાય ના કોઈ ....
સૌ સંગાથે વધીએ આગળ
એ જ ખરું અનુષ્ઠાન ....(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
સોનું-ચાંદી-રૂપિયા-સત્તા
અઢળક હોય ભલે ને ...
જેની પાસે શિક્ષણ સાચું
એ જ ખરાં ધનવાન ...(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
જીવન સાર્થક બનતું એનું
ધ્યેય છે જેની પાસે ...
દ્રઢ નિશ્વયથી વધતાં આગળ
એ જ ખરાં બળવાન ...(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
-શ્રી પ્રકાશ પરમાર
રવિવાર, 15 મે, 2011
બુધવાર, 4 મે, 2011
જીવનશાળા કેશરડી,તાલુકો - બાવળા,જિ-અમદાવાદ
પ્રજ્ઞા કાર્યક્રમને અસરકારક રીતે સફળ બનાવવા માટે શું કરવું જોઈએ ?
- ધો-1 માં જયારે બાળક અને વાલી આવે ત્યારે પ્રજ્ઞા અભિગમ વિશે કમ્યુટરમાં એક ફોર્મેટ તૈયાર કરી તેની પ્રિન્ટ આઉટ અથવા ઝેરોક્ષ કરીને વાલીને આપો અને વાલીને આ કાર્યક્રમની સમજ આપો.
- દરરોજનું આયોજન નકકી કરીને તે પ્રમાણે વર્ગમાં પ્રવૃતિ કરાવો.
- વર્ગમાં ટી.એલ.એમ પૂરતાં પ્રમાણમાં રાખો જેથી એકથી વધારે બાળકોને જયારે ઉપયોગ કરવાનો થાય ત્યારે તે લઈ શકે.
- જૂથમાં હોંશિયાર,મધ્યમ તથા ધીમું શીખનાર બાળકોનો સમાવેશ કરવો.
- વાલી જયારે શાળામાં આવે ત્યારે તેના બાળકે કરેલી પ્રવૃતિ બતાવવી.
- બાળકોને તેમને જોઈતી સ્ટેશનરી સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા કરો.
- કાર્ડ પર આપેલ ચિત્રો યાદ રાખવાની બાળકને કોઈ જરૂર નથી.
- બાળકના કાર્યને વર્ગ સમક્ષ બિરદાવો.
પ્રવેશોત્સવ વખતે વાલીઓને પ્રજ્ઞા કાર્યક્રમ વિશે આપવાની સુચના
- આપણી ................................................. માં ચાલુ વર્ષથી પ્રજ્ઞા કાર્યક્રમ ધોરણ 1 અને ધોરણ 2 માં અમલી બન્યો છે.
- પ્રજ્ઞા એટલે પ્રવૃતિ દ્વારા જ્ઞાન.
- પ્રજ્ઞા કાર્યક્રમ સંપૂર્ણ પ્રવૃતિ આધારીત કાર્યક્રમ હોવાથી આ કાર્યક્રમમાં બાળકોને ખૂબ જ મઝા આવશે.
- બાળકોને જરૂરી તમામ સામ્રગી જેવી કે પેન્સિલ,રબર,સંચો,બીજી અન્ય સ્ટેશનરી શાળા તરફથી આપવામાં આવશે.
- ભાર વગરના ભણતર અન્વયે તથા બાળકોને જરૂરી સામ્રગી શાળામાંથી આપવાની હોવાથી બાળકે દફતર લઈને આવવાનું રહેશે નહીં.
- સમયાંતરે આપના બાળકોની સિધ્ધીની જાણ આપને કરવામાં આવશે.
આચાર્યશ્રી
..................... પ્રા.શાળા
તાલુકો - .............. જિ-........................
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)